*ગુજરાત શિક્ષણ બોર્ડનો આવકારદાયક નિર્ણય.
1990 થી આજદિન સુધીની ધો.10 અને ધો.12ની પરીક્ષાની માર્કશીટ અથવા બોર્ડ સર્ટિફિકેટ ગુમ થયાં હોય અથવા ફાટી ગયા હોય તો નીચે આપેલ લિંક ઓપન કરીને PDF Formatમાં DOWNLOAD કરી શકાશે.
Website:
www.boardmarksheet.gujarat.gov.in

Download pdf