Registration google form link
"જ્ઞાનકુંજ" પ્રોજેકટ (ફેઝ-ર)
Techno-Savvy Teachers
વ્હાલા શિક્ષકમિત્રો,
પાયલોટ પ્રોજેકટ તરીકે ૧૬૦૯ શાળાઓના ધો.૭ અને ૮ના વર્ગખંડોમાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટના અમલીકરણ માટે શાળાઓની પસંદગી અને ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થયેલ છે અને શાળા કક્ષાએ પ્રોજેક્ટ શરૂ થવામાં છે. આગામી બીજા તબક્કામાં "જ્ઞાનકુંજ" પ્રોજેકટને અન્ય વધુ શાળાઓમાં અમલી બનાવવાનું આયોજન છે. આથી જે શિક્ષકો કુશળ અને ટેક્નોલોજી પ્રત્યે રસ ધરાવે છે તેઓ પોતાની શાળામાં "જ્ઞાનકુંજ" પ્રોજેક્ટ મેળવવા વિગતવાર ગુગલ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી શકે છે.