વિદ્યાર્થીની જન્મ તારીખ/દાખલ તારીખ બદલવા માટે ના સ્ટેપ
Steps to change student's date of birth / date of admission

જે વિદ્યાર્થીની જન્મ તારીખ સુધારવાની હોય તેના ધોરણ પર ક્લિક કરો અને તેના નામ સામે જે પેન્સીલ (લાલ કલરથી સર્કલ કરેલ છે તે) પર ક્લિક કરો.
Click on the standard of the student to update the date of birth and click on the pencil (circle with red color) against its name.
જે વિદ્યાર્થી આપની શાળામાંથી એલ.સી. લઈ ને જતું રહ્યું હોય કે આપની શાળા માં ઉપલબ્ધ ન હોય તો તેને રેડ ક્રોસ બટન પર ક્લિક કરો.
The student has been gone away from your school (Leaving Certificate) or not available in your school, click on the red cross button.

હવે, જન્મ તારીખ ના બોક્સ પર ક્લિક કરો અને તેની ઉપર જ લખો.
આજ રીતે દાખલ તારીખ થશે.
Now, click on the date of birth date and write it over.same as admission date.

નવી એન્ટ્રી માટે ૧ થી ૫ ફિલ્ડ ભરવા ત્યાર બાદ ADD STUDENT પર ક્લિક કરો.
To fill the fields 1 to 5 for a new entry, then click on ADD STUDENT.

નીચે મુજબ ફોર્મ ઓપન થશે અને બધી વિગતો સાચી ભરી ને સેવ કરો.
The form will open below and all the details.Fill up the true data and then save it.
અને જો ભારત સરકારનો આધાર UID 12 DIGIT અને બેંક એકાઉન્ટ ન હોય તો 0 (શૂન્ય) આપો.
And if you don't have Bharat sarkar adhar UID (12 DIGIT) and Bank account, give 0 (zero).

એક કરતા વધારે બાળકો ના ડેટા સુધારા માટે લાઈન ૨ (લીલો કલર કરેલ છે તે )માં દર્શાવેલ ધોરણ મુજબ સંખ્યા પર ક્લિક કરો.
For data modification of more than one child, Click the number according to the standard shown in Line 2 (green coloured).

select all પર ક્લિક કરો, ત્યારબાદ રેકોર્ડ સુધારી ને submit બટન પર ક્લિક કરો.
Click select all, then after the submit button to update the record.
